ગુરુવાર, 9 ઑગસ્ટ, 2012

બહુજન સંઘર્ષ મંચ

તમિલનાડુની જયલલિતાના પગલે પગલે વર્ષ ૨૦૦૩માં ગુજરાતમાં મોદી પણ ધર્માંતર વિરોધી કાયદો લાવ્યા
ત્યારે "રોસ્ટર એક્ટ લાવો, ધર્માંતર વિરોધી બિલ હટાવો"ના નારા સાથે અમદાવાદના આંબેડકર હોલમાં
સભા થઈ હતી. સ્ટેજ પર જમણેથી બાબુભાઈ બગડા (કચ્છ), રમેશચંદ્ર પરમાર, સોમચંદભાઈ પરમાર,
નગીનભાઈ પરમાર, કોમરેડ આનંદ પરમાર, વાલજીભાઈ પટેલ, ફાધર ફ્રાન્સિસ પરમાર,
દિનેશ પરમાર અને રાજુ સોલંકી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો