મિરાજ તમાકુના વેપારી મદનલાલ પાલીવાલે મુરારીની રામકથાની જાહેરાતો ગુજરાતી છાપાઓમાં આપી. બે દિવસ પહેલા લોકોને તમાકુ છોડવાની લાગણીશીલ
અપીલો કરનાર દિવ્ય ભાસ્કરે પણ મુરારીની રામકથા માટેની પાલીવાલની આખા પાનાની જાહેરાતો
છાપીને લાખો રૂપિયા રળી લીધા. મનહર જમીલનો આ ફોટો રામભક્તોના ઘરમાં કાલે લટકતો હશે
અને મિરાજ મમળાવતા મમળાવતા રામભક્તો દશરથની જેમ પોતાને પણ ચાર પત્નીઓ હોય તો કેવું
સારુ એવું વિચારતા રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો