એકમત ગુજરાત એટલે શું?
એકમત ગુજરાત એટલે મુસ્લીમોને બીજા દરજ્જાના નાગરિક રાખવા માટે એકમત.
એકમત ગુજરાત એટલે દલિતો પર અત્યાચારો ચાલુ રાખવા માટે એકમત.
એકમત ગુજરાત એટલે પ્રધાનોના ભ્રષ્ટાચારો છાવરવા માટે એકમત.
એકમત ગુજરાત એટલે ખેડુતોને આપઘાત તરફ ધકેલવા માટે એકમત.
એકમત ગુજરાત એટલે બે નંબરના ધંધાઓમાં ખાવા અને ખાવા દેવા માટે એકમત.
એકમત ગુજરાત એટલે ચાલીસ ટકા બાળકોને કુપોષણથી મરવા દેવા માટે એકમત.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો